બંધ

કામ માટે ખાલી જગ્યાઓ

કામ માટે ખાલી જગ્યાઓ
શીર્ષક વર્ણન પ્રારંભ તારીખ અંતિમ તારીખ ફાઇલ
સરકારી ઔધ્યોગિક પ્રશિક્ષણ સંસ્થાન, ખાનવેલ, દા.ન. હ.

ગેસ્ટ ફૅકલ્ટી બેસિસ પર વૉકેશનલ ઇન્સ્ટ્રક્ટરની જગ્યા માટે વોક ઇન ઇન્ટરવ્યૂ

29/03/2023 06/04/2023 જુઓ (479 KB)
તબીબી અને આરોગ્ય સેવાઓ નિયામક

પોસ્ટ માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ

23/03/2023 01/04/2023 જુઓ (618 KB)
સિલ્વાસા સ્માર્ટ સિટી લિમિટેડ

સિલ્વાસા સ્માર્ટ સિટી લિમિટેડમાં વિવિધ પોસ્ટ માટે જાહેરાત

22/03/2023 03/04/2023 જુઓ (1 MB)
શિક્ષણ નિયામકની કચેરી

કેજીબીવી પ્રકાર I- ખેરડી અને કેજીબીવી પ્રકાર IV – દપાડા માટે સંપૂર્ણ સમય, પાર્ટ ટાઇમ શિક્ષકો અને સહાયક સ્ટાફની પોસ્ટ માટે જાહેરાત ટૂંકા ગાળાના કરાર (STC) આધારે.

20/03/2023 20/04/2023 જુઓ (8 MB)
શિક્ષણ નિયામકની કચેરી

પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકોને સંપૂર્ણ રીતે ટૂંકા ગાળાના કરાર (STC) પર જોડવા માટેની જાહેરાત

03/03/2023 17/04/2023 જુઓ (2 MB)
આર્કાઇવ (દફ્તરખાનુ)